Type Here to Get Search Results !

કોલેજ ની ફી માટે શરીરનો સોદો કર્યો હતો આ અભિનેત્રીએ, નામ સાંભળીને ઝટકો લાગશે…

0
Sherlyn Chopra Bollywod news

દુનિયામા સાચુ જ કહ્યું છે કે ક્યારે કોની તકદીર કેવી રીતે બદલી જાય છે તે કોઇ જાણતું નથી.. કોણ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે તેનો કોઇ અંદાજો પણ લગાવી શકતા નથી. જો વાત કરવામાં આવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની તો તે એક એવી દુનિયા છે. જ્યાં તમારા કોઇ ગોડ ફાધર નથી તો તમારે દરેક મુકામ પર પહોંચવા માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આજે અમે તમને બોલિવૂડની એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. જેને રૂપિયા માટે એવી શર્મનાક હરકત કરી દીધી જેના વિશે લોકો વિચારી પણ શકતા નથી. આવો જાણીએ કોણ છે આ અભિનેત્રી…

આજે અમે જે અભિનેત્રી વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ તે બીજી કોઇ નહં પરંતુ શર્લિન ચોપડા છે. શર્લિન ચોપડા પોતાના બોલ્ડ અવતાર અને ફોટોશૂટને લઇને વિવાદોમાં રહે છે. શર્લિન બહુ ચર્ચિત બિગ બોસની સીઝન 3માં પણ જોવા મળી ચુકી છે. શર્લિન ચોપડા આ સિવાય પોતાના બોલ્ડ લૂકને લઇને પણ બોલિવૂડમાં ચર્ચામાં રહી છે. શર્લિન એક મોડેલ હતી અને તેને ફિલ્મી કરિયરની શરૂઆત ‘રેડ સ્વસ્તિક’ નામની ફિલ્મથી કરી હતી. જેના માટે તેને સેન્સર બોર્ડની ઘણી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. કારણ કે ફિલ્મ ઘણી બોલ્ડ હતી. અને ઇન્ડિયન ઓડિયંસ તેમની ફેમિલી સાથે જોઇ શકતા નહતા. આ સિવાય શર્લિન ચોપડા એ વખતે પણ ઘણી ચર્ચામાં રહી હતી. જ્યારે તેને પ્લેબોય મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

Sherlyn Chopra Bollywod news

એક ઇન્ટરવ્યૂ દરમિયાન શર્લિન ચોપડાએ ખુલાસો કર્યો કે તેને અહીંયા પહોંચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. કારણ કે તે એક ખુબ જ ગરીબ અને મીડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી હતી. તેની પાસે એટલા પણ રૂપિયા નહતા કે તે પોતાની કોલેજની ફી ભરી શકે. એકવાર તેની પરીક્ષા નજીક હતી. અને તેની પાસે કોલેજ ફી ભરવા માટે રૂપિયા નહતા. એટલા માટે તેને કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હતું.

શર્લિન ચોપડાએ જણાવ્યું કે એકવાર કોલેજ ફી ભરવા માટે તેને સેક્સ કરવું પડ્યું અને તે બાદ તેની લાઇફ સ્ટાઇલનો ભાગ બની ગયું હતું. શર્લિને એ પણ કબૂલાત કરી કે પૈસાની જરૂરત પુરી કરવા માટે તેને આ કામ વધારે સરળ લાગતું હતું. શર્લિન ચોપડાના આ વિવાદીત નિવેદને એ વ્યક્તિને એક સસ્પેન્સનો દરજ્જો આપી દીધો હતો અને આજે પણ શર્લિન એ આપેલા નિવેદનના કારણે ક્યારેય કામ મેળવવા માટે જઇ શકતી નથી.

ગુજરાત ટ્રસ્ટ - ટીમ / Bollywod News 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ