સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ મામલો ઇંગ્લેન્ડથી સામે આવ્યો છે જ્યાં કેટલાક અહીં એવું બન્યું છે કે લોકોને જાણીને આશ્ચર્ય લાગે છે કે આશ્ચર્યની વાત છે કે અહીં એક સગીર યુવતીએ તેની બધી હદ પાર કરી દીધી છે
અને છોકરી જયારે શાળાએ જતી હતી ત્યારે તે નસો કરીને જતી હતી અને દિવસ ભાર છોકરી નસમાં રહેતી હતી અને છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરતી હતી સ્કૂલમા ભણતી એક છોકરીએ એવુ જણાવ્યું છે કે તે ક્લાસમાં નસો કરતી હતી
અને એટલું જ નહીં, તે શાળાના છોકરાઓ સાથે શારીરિક સબંધ પણ બનાવતી હતી એક દિવસ જ્યારે 19 વર્ષના સ્કૂલનાં છોકરા સાથે તે છોકરી સબંધ બનાવતી ત્યારે કાર્ડિયાક એટેક આવ્યો હતો. જ્યારે તે છોકરીને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તે બેભાન થઈ ગઈ હતી,
ડોક્ટરોએ તેને મુત જાહેર કરી હતી, યુવતીના પિતા સર્જન તરીકે ફરજ બજાવવાના હતા અને પછી જ્યારે યુવતીનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે રિપોર્ટ સામે આવ્યો કે તેના લોહીમાં કોકેઇનનું પ્રમાણ ખૂબ વધારે હતું અને તેથી જ તેનું મૃત્યુ થયું હતું .
ગુજરાત ટ્રસ્ટ - ટીમ / જાણવા જેવુ
